આનંદેશ્વર મહાદેવ મંદિર, પાટણ દ્વારા આયોજિત ધાર્મિક ઉત્સવો અને ઐતિહાસિક આયોજનો.
વસંત પંચમી • ૨૩ જાન્યુઆરી ૨૦૨૬
પાટણના આનંદેશ્વર મહાદેવ મંદિરથી આરંભ પામેલી ઐતિહાસિક ૧૮ કિ.મી. મા સરસ્વતી પરિક્રમા અને માતા સરસ્વતીના પુનઃ ધારાવતરણનો સંકલ્પ.